Welcome to Srikar Masala — Discover authentic spices made with tradition and purity.
  • Gujarat માં ફ્રી ડિલિવરી
  • ઓથેન્ટિક ગુજરાતી ટેસ્ટ
  • સેફ & હાઈજીનિક પેકિંગ
  • WhatsApp દ્વારા ઓર્ડર
Need Help? +91 9925094980

શ્રીકર રેસીપી

કડક મસાલા ચા

Kadak Masala Chai

શ્રીકર ટી મસાલાની ચપટી સાથે રોજની ચાને આપો કડક સુગંધિત સ્વાદ. સવાર અને સાંજ માટે સરળ મસાલા ચાની રેસીપી.

07 Aug 2026 સામગ્રી સાથે સ્ટેપ-બાય-સ્ટેપ
કડક મસાલા ચા

સવારની શરૂઆત હોય કે વરસાદી સાંજ — એક કપ કડક મસાલા ચા આખો મૂડ બદલાવી દે. શ્રીકર ટી મસાલાની માત્ર એક ચપટી તમારી રોજની ચાને વધુ સુગંધિત, ગરમાહટભરી અને મસાલેદાર બનાવે છે.

બનાવવાની રીત

  1. પાતેલીમાં પાણી ગરમ કરો અને તેમાં ચાની પત્તી ઉમેરો.
  2. પાણી ઉકળવા લાગે ત્યારે શ્રીકર ટી મસાલો ઉમેરો અને 30–40 સેકન્ડ ઉકળવા દો જેથી સુગંધ સારી રીતે બહાર આવે.
  3. હવે દૂધ અને સ્વાદ મુજબ ખાંડ ઉમેરો.
  4. ચાને મધ્યમ તાપે 2–3 ઉકાળો આવવા દો. વધુ કડક ચા ગમતી હોય તો થોડું વધુ ઉકાળો.
  5. ગાળી ને ગરમાગરમ પીરસો. વરસાદી મોસમમાં મમરા, ગાંઠિયા અથવા બિસ્કિટ સાથે માણો.

આ રેસીપી માટે શ્રીકર પ્રોડક્ટ

અસલી સ્વાદ ઘરે લાવો — મસાલો હમણાં જ ખરીદો.

શ્રીકર ટિપ: ટી મસાલો ઓછી માત્રાથી શરૂ કરો; સુગંધ અને તીખાશ મુજબ આગામી કપમાં માત્રા એડજસ્ટ કરો.